Gujarati Quote in Shayri by Mit Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાંદમાં પણ એક ખૂબી છે.
ના તો માથા પર ઘૂંઘટ, ના તો ચહેરા પર બુરખો..

કયારેક કડવા ચોથનો તો ક્યારેક ઈદનો,
ક્યારેક પૂનમનો તો ક્યારેક અમાસનો..

જો જમીન પર હોત તો,
વિવાદોમાં ટુકડામાં હોત કાં અદાલતના ચુકાદામાં..

Gujarati Shayri by Mit Patel : 111902841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now