મનુષ્ય જાણે સભ્યતા- અસભ્યતા નો પાઠ છતાય અંતરને વાગે એવા શબ્દો બોલી જાતો.
વાતો- વાતોમાં ઘણા ટોણા - મેણા મારી જ તો . પાછો હસતો- હસતો બોલતો હું તો બસ મજાક કરતો તો.
સામેવાળાની ના પરિસ્થિતિ સમજતો પોતાની વાત પર મક્કમ રહેતો, અને એ શબ્દોના બાણ વડે તીક્ષણ પ્રહાર કરતો.
શતરંજની રમતની જેમ પ્રહાર કરતાં શબ્દો પલભર માટે નિરાશા ના વાદળો ઉમટાવી જાય છે.
છતાય મનુષ્ય બોલતો હું તો શબ્દનો યોગ્ય ઉપયોગ કરતો અને સભ્યતાનો પાઠ શીખવતો. :- Nidhi ✨🦋♥️