Gujarati Quote in Poem by Vaghela Vijay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આતો ઉંમરની શરમ રાખું છું, આતો ઉંમરની શરમ રાખું છું, પણ હજુ એ યાસિફ યાદ રાખું છું, હૃદય માં વાલ અને હેત રાખું છું , હૃદય માં વાલ અને હેત રાખું છું. પણ કલમમાં ધારદાર તલવાર રાખું છું, મારા મોન ને મારી હાર સમજવાની ભૂલ ના કરતા. મારા મોન ને મારી હાર સમજવાની ભૂલ ના કરતા, આતો સંબંધ નો હું મારી રીતે માન રાખું છું. વિચાર, સ્વપ્ન અને કલ્પનામાં તું જ છે નંદની, પણ તને ગમે છે એટલે અંતર રાખું છું. Vaghela Vijay Kumar dhanjibhai

Gujarati Poem by Vaghela Vijay : 111901754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now