Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વડનગરના ગંગને ગુંજશે આજ મોદી મોદી નામ
વડનગરમાં આવી વધશે નવા કવિઓના નામ

વડનગરના વતનીઓ શાંભળશે મોદીજીના ગુણગાન
વડનગરમાં આવી ને વધશે આજ અમારું સ્વમાન

શક્ય બનાવ્યું સપનું અમારુઁ ને દીધા અમને બહુ માન
નવસર્જન મંચ પર કરવું અમારે ઇવાબેનનું સનમાન

વડનગરના આંગણે કરશુ મોદીજીની માતૃભુમી ને નમન
કહે નર સહુ સાથી મિત્રોને બે કર કમળ જોડીને છે નમન .

નારાણજી જાડેજા
નર

Gujarati Poem by Naranji Jadeja : 111895976
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now