આજ નો સુવિચાર*
*માણસ જીવનમાં ગમે તેટલો* *મોટો વેપારી બની જાય પરંતુ* *પોતાની તકલીફ વેંચી નથી શકતો* *અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો*🙏🏻.*જય શ્રી કૃષ્ણ* 🙏🏻
જીવન માં સંપતી ઓછી મળશે તો ચાલશે,
પણ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ન કરી શકે !!
🌞 Good Morning 🌞