કરો પ્રેમ સ્નેહ અજાણ્યો,
પાગલને પસ્તાવું પડે.
ક્દાસ સ્વના અસ્તિત્વ વિના ,
એજ અપનાવવું પડે.
સ્વ શુ ને સ્વના કર્મ શા ?
ઝાક વિના ફસાવું ય પડે.
અપનાવશો એવું ઈચ્છું છું ,
ફર્ય વિનાની તેવડમા તળાવુ પડે.
ભીતરના ભાવને લાગણી માં ભરી,
એક જ સ્નેહમાય ભુલાવુ પડે.
મનરવ ની જંજાળ એવી જ લખાય.
ને શબ્દ બની જડાવુ પડે.