Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હૃદયમાં

વમળ શંકાના ઘેરાયા હવે તારા હૃદયમાં,
વહેમીલા મને કીધું કે ઉતારા હૃદયમાં.

નથી રાખ્યાં હવે તો ખાસ કોઈ ને નજરમાં,
જરા અમથી ખબર ફેલાઈ છે વારા હૃદયમાં.

ભરોસો આજ કોનો ત્યાં કરું સાથે રખાવી,
દગાબાજી હવે તો કંઠસ્થ, ક્યારા હૃદયમાં.

સમય નાચી નચાવે નાચ માયાના કરમથી,
ડગર આ પાતળીને છે જ અંધારા હૃદયમાં.

સનમના નામથી વેપાર ફેલાવ્યો નગરમાં,
રજૂઆતો કરીએ ખૂબ પોબારા હૃદયમાં.

પ્રણયના રંગમાં રંગાઈ સાબિતી શું આપું?
મફતમાં ત્યાં જ બદનામી મળી ભારા હૃદયમાં.

કળી તો ફૂલ થાતા પતંગાઓ ભમે છે.
રક્ષક આવી કરે છે વાડ પરબારા હૃદયમાં. ©
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા

"કાજલ "
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111894983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now