15/9
પંદર નવે શુ થવાનું છે,
ખબર પડે"
કોઈ અમનેય બોલવો તો...
ખબર પડે"
હા.. ગવાના છો. ગીત તમે
વરરાજા ના જાનૈયા થઈ..
અરે' કોઈ માંડવિયા ને તેડાવો..
તો ફટાણાં ની..
ખબર પડે"
અને જેને નથી થતું સંમોહન
આ તમારા નરેશ" નું શ્રીહરિ'
એવાં કોઈને ખેલમાં બોલવો..
તો...ખબર પડે"