ગઝલ રચના મનજી મનરવ
ફરતા ખમીરને ઉલેચી રહે સહુ
પુષ્પની ભાતમાં મોહે છે સહુ.
કંઈક છે જગમાં એમ માની,
શુન્યને શબ્દમા ભરે સહુ.
જંપવા માગું જંપવા દેશો,
જુવાની જેમ પીશો ના લહુ.
તમેતો કશુંજ નથી એવું લાગે,
છે એને વીખીને ભરોના ભવુ,
મને એમ હતું હમણા સમજાશે,
એટલે ચુપ બનીને રહી સહુ.
શબ્દોનો સથવારો સહુમા હોય,
એટલે રવની વાણીમાં મોન વહુ.
ભાવ ભેદ ભર્મો ને શર્મમા જ,
મનરવ ક્યાં છે એ ન કહું.