Gujarati Quote in Poem by mange gayatri

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસો વીતતા ગયા,
ને રૉજની જેમ સાંજ પણ થઇ ગઇ,

શૌખ બધા મરી ગયા,સપનાઓ બધા ટૂટી ગયા,
ને જવાબદારી વધતી ગઇ,

દરેક લોકો ની ઈચ્છા પ્રમાણે જીવતા જીવતા,
સાલી જીંદગી ઢળતી ગઈ,

આમ જીવન જીવવાની સજાઓ,
દરેક પળે મળતી ગઇ,

રહેવું હતુ નાનુ અમને પણ જુઓ ને
ઉંમર દિવસે ને દિવસે વધતી ગઈ,

આમ ને આમ દિવસો વીતતા ગયા ને
જીંદગી ની સાંજ પણ વીતી ગઇ.

Gujarati Poem by mange gayatri : 111893092
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now