ચિંતા તું શું કરે😘
હરકદમ પર તારી હારોહાર થઈ જઈશ..
ડગર કોઈ પણ હોય,😟
હાથો માં હાથ,પરોવીશ..🤝
તું તો બસ બિન્દાસ ,આગળ વધ,
હું તારો પડછાયો બની ને ,હરપળ સાથે રહીશ..
તું તો બસ,સાહસ કર *અનુરાગ બાસુ*
તારી હિંમત બનીને,સાથ નિભાવી જાણીશ..
હશે કોઈ મુસીબત, આગળ હું ખુદ ને ધરી લઈશ.