સાચવીશ હું..
સ્મિતને તારા
હોઠો પર લાવી ને;
સાચવીશ હું.
ક્યાં જાણે છે તું
તકલીફ વેઠી ને;
સાચવીશ હું.
વાંક ન શોધ
સમય પાછો લાવ;
સાચવીશ હું.
પ્રેમ મળશે
એ નશીબ નો ખેલ;
સાચવીશ હું.
સંગે રહીશું
આજીવન આપણે;
સાચવીશ હું.
પામી ને તને
પૂરી થશે ઈચ્છાઓ;
સાચવીશ હું.✨
#રાધાસ્વરા