*દિપ લાગણી.....✍*
*સમજે એ સ્વજન*
અને
*સ્વીકારે એ પ્રિયજન..!*
*सच्ची बात*
हर समस्या का अंतिम हल "माफ़ी" ही है !
*कर दो, या... माँग लो !*
*Success Mantra...*
*Work Hard & Stay Humble*
*अपनी भाषा,*
*अपने विचार और*
*"अपने आप" पर*
*विश्वास करें..!*
*आत्म विश्वास में पैदल चलना*
*संदेह में दौड़ने से ज्यादा बेहतर है।*
🙏🙏
*"સંત" અને "વસંત" ની અનોખી સમાનતા છે*
*જ્યારે વસંત આવે છે*
*ત્યારે "પ્રકૃતિ" સુધરી જાય છે...અને*
*જ્યારે સંત આવે છે*
*ત્યારે "સંસ્કૃતિ" સુધરી* *જાય છે...!!*
*🌄Good morning*
*શુભ ગુરુવાર*