એક ઘરમાં એક મહેમાન આવ્યા. જમવા બેઠા તો દરેક એ નાની મોટી તકલીફો જણાવી જમવાનું ટાળ્યું ્કોઇ કહે પેટમા દુઃખે છે,કોઇ કહે ઉપવાસ છે.
પણ મહેમાન ઘરની આર્થિક સ્થિતિ સમજી ગયા.
તેઓ વૃક્ષ પર નિર્ભર છે. રાતે વૃક્ષ કાપી ચાલ્યા ગયાં. પરિવારના સભ્યોને ખબર પડી તો પહેલા ઘણી ગાળો ભાંડી. પછી શું મૂળી ગઇ. હવે પેટ ભરવા કઇક કરવું પડશે. ચારેય ભાઇઓ કોઇ નાના મોટા કામમાં જોડાયા.
આવક આવી...ને પરિસ્થિતિ સુધરી ગઇ....
હવે આ વાર્તા ઘણું અથૅ સમજાવે છે તમે મને કહો શું તમને અથૅ સમજાયો?