*ચલો ઉપલેટા🏃🏽♂️🏃🏻♀️ચલો ઉપલેટા*
👌 *ઉપલેટા મા પ્રથમ વખત*👌
*પ્રાકૃતિક ખેતી શિબિર*
🌳 *ચલો સાથ ચલે*🌳
🌿 *પ્રકૃતિ કી ઓર ચલે*🌿
આર્ટ ઓફ લિવિંગ (SSIAST)દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિર
1👉 *પ્રાકૃતિક ખેતી શિબિર*
તારીખ:*15_16 જુલાઈ*
વાર :*શનિવાર-રવિવાર*
સમય:*સવારે* *8-11*
*બપોરે*:*3-6*
*સ્થળ*:ઉપલેટા
🌿🌿🌿🌿🌿🌿🌿
👉 *આ શિબિરમાં શું શિખશો?*
🌱 *પ્રાકૃતિક ખેતીની* સમજણ
🌱 *કુદરતી ખેતીની સ્વાસ્થ્ય પર હકારાત્મક* અસરો
🌱 *રસાયણ અને જંતુનાશક દવાથી માણસજાત અને પર્યાવરણને થતું નુકશાન*
🌱 *આધુનિક રીત ગાય આધારિત ખેતી*
🌱ઉપરાંત *ગાય-માટી પાણી-જંગલોનું સાયકલ* વિગેરેની સમજણ
🥃જીવામૃત-ઘન જીવામૃત જંતુનાશક દાવાઓ વગેરેનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવશે..
🌶️બિયારણ અને બીજ કોશની માહિતી..
🌱 *અનુભવી ખેડૂતો અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન*
🌾 *બીમારીઓ થવાનું કારણ:દવા અને ખાતર વિશે*
અને ઘણું બધું!!!!!!!
રજિસ્ટ્રેશન લિંક
*http://aolt.in/717963*
માહિતી માહિતી માટે:
*સૌરાષ્ટ્ર એગ્રી ટીમ*
*દિવ્યેશભાઈ: 9924196740*
*મંજુલાબેન ગજેરા:7990639815*
*નયનાબેન વેકરીયા:7984181898*
*પાયલબેન*:*9737302300*
*કેતન ભાઈ:9427173365*
*ડૉ હર્ષાબેન મોર:9426254660*
*વસંતભાઈ ખાંટ:9879870970*
*સુધીરભાઈ ઝાલા:9427229789*
👉માત્ર *30 લોકો માટે જ*👍
🙏 *આપ સહુ ને નમ્ર વિનંતિ કે આ મેસેજ તમારાં ગ્રૂપમાં મિત્રો સગા વહાલા સૌને મોકલી આ દિવ્ય કાર્ય માં સહભાગી થશો*🙏