શું થયું જો તું મારી સાથે નથી
પણ દિલમાં તો તુજ છે ને
શું થયું જો આખું આયખું તારી સાથે વિતાવી શકું એમ નથી
પણ આ જીવન તારી યાદો તો આ માંયલા મા છેજ ને
શું થયું જો તું મારી સાથે નથી
પણ યાદો મા તો તુજ છે ને
શું થયું જો તને મારી સાથે પ્રેમ નથી
પણ આ અવિરત નો પ્રેમ તો તુજ છે ને
۵﹏અવિરત વીચાર﹏✍