*ડોન્ટ લાઇક ઉનાળા!*
કવિ કોણ એ ખબર નથી પણ હાસ્ય કવિતા સારી લખી છે😄
*ધેર ઇઝ ટુ મચ બફારા*
*ઉપર સે કમિંગ કંટાળા*
*ધેટ ઇઝ વ્હાય..*
*આઈ ડોન્ટ લાઈક ઉનાળા*
🤪
*બફારા બ્રિન્ગિંગ પરસેવા*
*સ્પોઇલિંગ માય ફેસ રૂપાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા*
😩
*કોલ્ડ-ડ્રીંક બીકમિંગ કોસ્ટલી*
*બિકોઝ, લેમન કે ભાવ મેં ઉછાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઈ ડોન્ટ લાઇક ઉનાળા*
😵💫
*આઇ લગાવિંગ ગોરેપન કી ક્રીમ*
*ફિર ભી ફેસ બિકમિંગ કાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા*
🥸
*લાઇટ ગોઇંગ એન્ડ કમિંગ*
*ઉપર સે લાઇટ બિલ મેં ગોટાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા*
🧐
*ફોર ઠંડક ગોઇંગ ટુ બાથરૂમ*
*બટ નળ સે કમિંગ 'ઉકાળા' !*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા*
😫
*હોલ સીટી ઇન કરફ્યુ*
*બિકોઝ બર્નિંગ રોડ ડામર વાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા*
😵💫
*હાઉ મેની ટાઇમ્સ આઇ પ્રેઈંગ*
*બટ નોટ લિસનિંગ ઉપરવાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા*
😃😃😃