શરીરના ખુણે ખુણે થી બસ એક જ અવાજ આવે છે કે હું તને પાછો ક્યારે પામી લવ તને પાછો કયારે મળી લવ. મારી બધીજ ઈચ્છાઓ તારાથી વિશેષ નથી, તું એક જ મારો આધાર છે. તને વગર કારણે દુઃખી કરુ છું પણ એમાં પણ મારો ક્યાંક પ્રેમ છુપાયેલો છે. તને જે કંઈ પણ મારા વિશે ખબર છે તે થોડી અધુરી માહિતી છે પણ હું તને કહીં દવ છું હું જે કંઈ પણ પેલું મારા જીવનમા કંઈક વસાવી એ તારા માટે જ હશે કારણ કે તું મારો આધાર સ્તંભ છે. તારા વગર મને કંઈ બીજું ગમતું જ નથી બસ તું એક જ જોઈએ એવુ મારા મન અને મગજ એ નક્કી કરી લીધું છે.
સોનુ ધોળીયા.
6/6/2023.