હેલો એવરીવન,
સાહિત્યનાં સફરમાં હજી એક પગલું આગળ વધારતા, મે એક કાલ્પનિક પુસ્તક લખ્યું છે,"જાણીતા પણ થયા અજાણ્યા."
આ કથા અદિતિ અને નવ્યાની છે, અદિતિ જેનું જીવન સરળ છે, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી, નવ્યા જે અદિતીની સારી એવી મિત્ર બની જાય છે, આ કથા માં મિત્ર સાથેનું બાળપણ તો શિક્ષક સાથેના અનુભવો અને પોતાના બાળપણના કારણે બેસ્ટફ્રેન્ડ ને ખોવાનું દુઃખ, એ વખતે અનુભવેલી લાગણીઓ, અને એ લાગણીઓ માંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી - મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક " જાણીતા પણ થયા અજાણ્યા."
આશા રાખું છું, તમને આ પુસ્તક ગમશે.., તમારા સાથ સહકારની રાહ રહેશે, તો આજે જ ઓર્ડર કરો, અને અદિતિ ના સફરમાં જોડાઓ.
(મારું માતૃભારતી વિશેષ પ્લાન એક્ટિવ નથી, એટલે મને મેસેજ વાંચવાની પરમિશન નથી, એટલે પ્લીઝ કોઈ પણ માહિતી જોઈ એ તો નીચે દર્શાવેલ આઇડી પર સંપર્ક કરવો.)
ઓર્ડર/માહિતી માટે :-
email I'd :- ayushibhndr@gmail.com
insta I'd :- ayushi_bhandaree