Gujarati Quote in Motivational by Riddhi Patoliya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

1st June,****
Happy Birthday!
(so called)
આમ તો અત્યાર સુધી
એ વાત બહુ ખૂંચતી કે
કેટલાયે વડીલોને
એનો સાચો જન્મદિવસ ક્યો?
આ પણ કોઈએ ન કહ્યું હોય ...
અને એમના સંતાનો ૦૧/૦૬ એ જન્મ દિવસની ઉજવણી કરે ત્યારે
મનમાં ઊંડે એ વાત સતત ડંખે,
આજે ક્યાં છે...ખબર નહીં ક્યારે હશે??
😞 sorry 😔
અત્યાર સુધી કહી ન શકાયું...
trust me
તમને ખાલી જન્મની તારીખ ખબર નથી,
જીવની તમામ સમસ્યાને
ટચૂકડી કરવાની આવડત તો છે!🥳👏
અને અમને,
ખાલી એ તારીખ જ ખબર છે🤐
...
... Abhipsha...

Gujarati Motivational by Riddhi Patoliya : 111878484
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now