Gujarati Quote in Motivational by Meghu patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Hey champion 🏆

જે પણ હોય પરિણામ એને પ્રેમ થી પ્રણામ🙏
લોકો આજે તારું પરિણામ જોશે,
પણ અમે તારા પરિણામ પહેલાં ની
રાત દિવસની મહેનત જોઈ છે.
તું આશા પોતાની મહેનત પાસે રાખ ,
કારણ કે એ તારા હાથમાં છે.
જેના ભાગ માં સૂર્ય નો પ્રકાશ નથી,
એને અબજો સિતારા રાતમાં છે.
ક્યારેક એવું થાય જે ધાર્યું નથી હોતું પરંતુ🤔
એ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી હોતું.
કોઈ થી પણ ડર્યા વગર બીજા કોઈની ચિંતા કર્યા વગર,
જે પણ પરિણામ છે એનો સ્વીકાર છે અને એ જ તારું સૌથી મોટું હથિયાર છે.

-Meghu patel✍️

Gujarati Motivational by Meghu patel : 111878276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now