ક્યારેક તો થાય કે, કોની સામે હસું ???
બધાય અંદરથી તો રડે છે...
ને વળી થાય કે, કોની પાસે રડું ???
બધાય બહારથી તો હસે જ છે...
*Gud 🤍*
🙏🏻🙏🏻😛😯😁 *મોજાં ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય...*
*ખોટું પણ ત્યાં જ લાગે જ્યાં લાગણી ભરપુર હોય...*
*દિલ પણ ત્યાં જ ધડકે જ્યાં યાદો ભરપૂર હોય...*
*"અને મહેફિલ પણ ત્યાં જ જામે જ્યાં મિત્રો ભરપૂર હોય...💞❣️👍*
*🌹શુભ સવાર 🌹*