સ્પર્શ તો બધા, અનુભવશે
તું મારી લાગણીઓ ને અનુભવજે...
લખાયેલા શબ્દો તો બધા સમજશે,તું વણલખ્યા શબ્દો પણ જાણજે....
તું મારી હોઠ થી નહીં, પણ
આંખો થી કહેવાયેલી ભાષા સમજજે....
વાણી તો બધા સાંભળશે, પણ
તું નિ: શબ્દ થઈ ગયેલા,
મારા હોઠ ને, તારા હોઠ ના સ્પર્શ થી જાણજે ...
-Anurag Basu