સ્કૂલથી કોલેજ સુધીના બે દાયકાના સમયમાં શરૂઆતથી લઈને અંત સૂધી દરેક તબક્કે જેને નિસ્વાર્થ પણે સાથ નિભાવ્યો હોય તેવા પાંચ અંગત વ્યક્તિ પણ ના મળતા હોય તો,
અડધી-પોણી કલાકમાં ચા-પાણી, નાસ્તો અને બે-ચાર પસંદ-નપસંદના સવાલો કરીને આખી જિંદગી સાથ નિભાવી શકે તેવા જીવનસાથીને કેમ મેળવી શકાય !
-SK's ink