'maa' શબ્દ જ જીવન ના એક સફર ના અંત સુધી લઈ જાય , ખુશી નો સંપૂર્ણ અહેસાસ અપાવી જાય, એના ચહેરાનું નૂર મારા દિલમાં ખુશી આપી જાય, દુવા એવી કે મારે ખુશી એને મલી જાય તો આ 'kudrat' સંપૂર્ણ થઈ જાય.
માં બસ એજ તારો અહેસાસ દુનિયા થી પર કરી જાય.
-Manish A Brahmaniya