Gujarati Quote in Quotes by Parag Gandhi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાળા માં રીઝલ્ટ આવી ગયા છે, વેકેશન પડી ગયું છે. 5000/10,000ની કિંમતના પુસ્તકો 7/- રૂપિયા કિલોના ભાવે પસ્તી વાળા ને યાની કચરા માં જાય છે.

જેની પણ પાસે પુસ્તકો છે તેણે તેની વિગતો/ફોટા અને નામ નંબર wts up ગ્રુપમાં મુકવા જોઈએ.

જો કોઈને તે પુસ્તકોની જરૂર હોય તો તે વ્યક્તિ રૂબરૂ વાત કરશે અને બીજાનું કામ પૈસા વગર થઈ જશે. 35 રૂપિયામાં 5000 ના પુસ્તકો કચરાપેટીમાં જાય છે.

🙏એક નાનકડો પ્રયાસ🙏
💐Have A Gr8 Day💐
🌹🙏JSK-PTP🙏🌹

Gujarati Quotes by Parag Gandhi : 111874406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now