હજારો લેખકો કવિઓ આપણી આ ઘરા પર થઈ ગયા નામી અનામી ખરૂને? પણ સાહિત્ય ના નામે આવે ,અરે ભણવામાં અભ્યાસ ક્રમમાં સામેલ થાય, એવોર્ડ મળે તેવા કેટલા અને કયા ક્યાં છે, શાળાની લાઈબ્રેરી માં જેમની બુકો ભારતના ઉજવળ ભવિષ્ય માટે ખુલ્લા મુકાય એવા કેટલા છે? અને કેમ એ મુકાય છે? એમણે એવું શું લખ્યું છે? જરા વીચારજો અને પછી તમે પણ લખજો એવું જ , આ મંચ કંઈ ન કહેવાય,ભલે એક પણ લાઈક ન મળતી પણ તમારા લખાણ પર તમને ગર્વ થવો જોઈએ, પાછળથી ભવિષ્ય માં પણ પછતાવો ન થવો જોઈએ એવું લખો તેવી શુભેચ્છા, મે પણ પહેલાં કોમ્પીટેશનોમા ભુલો કરેલ છે પણ આભાસ થયો ત્યારથી ફુલ સ્ટોપ, ૩૬ બુકોમાં એક પણ બુક એવી નીકાળો સાહેબ કે એમાં મારી ભારતની બેન દીકરીને લાજે મરવું પડે, કે તેમાં કુ સંસ્કાર આવે તેવી હોય, આપણે ભારતીય અને ગુજરાતી છીએ, આતો વીરોની ભુમી, માય કાગલા ની નહીં,
અહી કવીઓ પણ દુલા કાગ, જવેરચંદ મેધાણી જેવા થઈ ગયા, અને ક્ષત્રિય વીર હમીરજી જેવા, વંદન એમને🕉️🚩💐🙏
હેમંત પંડયા ના વંદન 🙏💐🚩🕉️
-Hemant Pandya