ગઢ રે .....સુના ને..... સુની કોટડી
સુના લાગે.... શાયરી તણા અસવાર રે કલાજી દેવડા....
આવા રે ........ધીંગાણા નતા ખેલવા....રે લોલ..........
એક રજપુતને સો સો સિંધી એક હે પણ ...
હજારા આવા રે ધીંગાણા નતા ખેલવા રે ...લોલ.....
એનું માથું પડ્યું માથાને મેડતે ...રે
લોલ...
એનું ધડ ધીંગાણે મચાવે ધમરોલ રે....
ગઢ રે.... સુના ને સુની કોટડી.....
આવા રે ધીંગાણા નતા ખેલવા કલાજી દેવડા.....
કાળુજી મફાજી રાજપૂત
ફોન નંબર 7016492576
અમારા ગામમાં સત્ય ઘટના બનેલી આ વિશે એક વીર શિરોમણી શ્રી કલાજી દેવડા ઈસવીસન 1566 વીરગતિ પામ્યા