સ્પર્શ તારો હુંફાળો,જીવનનો છે સહારો,
એ જીવથીએ વહાલો,મીઠો મધુરો પ્યારો,
સુખને સદા અનુભવતી, સંગે તારી રેતી,
સ્પર્શની ઍક મીઠી મીઠી, છે લાગણી.
આ હ્રદયની એક, રેશે સદા ને માગણી,
તું જ બની રહેજે, હર જનમમાં સાથી.
સુખ હોયતો તાલી દેજે,દુખમાં તો તું જ,
સાચવી ને લેજે ,દુવા આ રહેશે મારી,
જિંદગી કેરી આ છે એક આભ અટારી,
સ્પર્શ ની છે એક મીઠી મીઠી ક્યારી.
"પ્રાપ્તિ"
27/3/23.