આમ તો સઘળું એ સમાવી શકે.
પણ, દરિયો ખારાશ ના ગુમાવી શકે.
શબ્દ સ્વરૂપે ના આવી શકે જે દર્દ
એજ આંખ માંથી આંસુ રૂપે આવી શકે.
-વિપુલ પ્રીત -

-Vipul Borisa

Gujarati Whatsapp-Status by Vipul Borisa : 111865322

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now