★મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા....હર ફિક્ર કો હવામે..
★ મેં પલ દો પલ કા શાયર હું...
★ તુમ અગર સાથ દેને કા વાદા કરો...મેં યુહી.
★ચલો ઈક બાર ફિરસે અજનબી ....
★આગે ભી જાને ન તું,પીછે ભી જાને ના તું
જો ભી હૈ બસ યહી ઈક પલ હૈ.
* મિલતી હૈ જીંદગી મેં મહોબ્બત કભી કભી
જેવા જીવનની વાસ્તવિકતા રજુ કરતા ગીતોના ગીતકાર
મશહુર શાયર સાહિર લુધ્યયનવી
તેના જન્મ દિવસે યાદ કરીએ
Happy Birthday SAHIR LUDHYANVI
માનવીય સંબંધો (Relationship)વિશે સાહિરે
ખૂબ સરસ પ્રેક્ટિકલ સોંગ્સ લખ્યા છે
ખેંચી તાણીને -ને દુઃખી થઈ થઈ ને નિભાવતાં
સંબંધો માટે 'ચલો ઈક બાર ફિરસે' માસાહિર કેવી સ્પષ્ટ અને પ્રેક્ટિકલ વાત કરે છે
આ સોન્ગ માં
ઈક લાઇન કેટલી અદભૂત છે તે આ પંક્તિઓ
વાંચશો -સાંભળશો તરતજ
ખ્યાલ આવશે .કોઈ મોટિવેશન -લેક્ચર વગર ફક્ત
સરળ પંક્તિઓ માં સાહિર કહે છે
तार्रुफ़ रोग हो जाये तो
उसको भूलना बेहतर
ताल्लुक बोझ बन जाये
तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसे अंजाम तक
लाना ना हो मुमकिन
वो अफ़साना जिसे अंजाम तक
लाना ना हो मुमकिन
उसे इक खूबसूरत मोड़ देकर
छोड़ना अच्छा
સબંધ જયારે અવરોધ રૂપ બની જાય ताल्लुक बोझ बन जाये જયારે રિલેશન બોજરૂપ લાગ્યા કરે ત્યારે
પ્રેમ થી છૂટા પડવામાંજ મજા છે
સાહિર લખે છે 'ખૂબ સુરત મોડ દેકર છોડના અચ્છા'
અહીં ફક્ત પ્રેમીઓ પતિ પત્ની નિજ વાત નથી કિન્તુ
મિત્રો,કર્મચારી -માલિક કે અન્ય સંબધો ને પણ એટલુંજ લાગુ પડે છે આ ગીત
કોઈ પણ તકરાર કર્યા વગર છેલ્લે પાર્ટી -ઉત્સવ કરીને પણ
જુદા પડી શકાય - સાહિર ના શબ્દો ખુબસુરત મોડ દેકર
જુદા પડી શકાય છે
-આકાશ પટેલ મોરબી
જો પોસ્ટ ગમી હોય તો કોમેન્ટ ચોક્કસ કરો