Gujarati Quote in Thought by Shreyash R.M

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની આ દુનિયામાં લોકો ને હંમેશા એવું જ કેહવા માં આવ્યું છે કે જે લોકો ઘર થી દુર કામ છે તકલીફ ફક્ત એને જ પડે છે. ઘરે રહી ને કામ કરવા વાળા તો મજા કરે છે. પણ હકીકત એને પૂછો કે જે ઘરે રહી ને જવાબદારી ની પાછળ પોતાના સપના જતા કરે છે.

Gujarati Thought by Shreyash R.M : 111862805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now