રફ્તાર થોડી ધીમી ગમે છે...
પણ...
આજે પણ તું પહેલી ગમે છે...

નજર ને લાગી થોડી નજર ગમે છે...
પણ...
આજે પણ તારી તસવીર ગમે છે...

થોડું રૂઠવું મનાવવું ગમે છે...
પણ...
આજે પણ તારો એ નેચર ગમે છે...

થોડી ઉપસી આવતી રેખાઓ ગમે છે...
પણ...
એનો હજી પણ સ્પર્શ ગમે છે...

શબ્દો ઓછા ને બહુ ઊંડા ગમે છે...
પણ...
આજે પણ એ દિલ ની આરપાર રમે છે...

Gujarati Romance by mim Patel : 111861079

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now