મારા એક મિત્રના પત્ની છ મહિના માટે પરદેશ ગયા છે એટલે મિત્ર જાતે ઘરકામ કરે છે .
કચરો Vacuum cleaner થી સાફ કરે છે
વાસણ Dish washer માં ધોય છે
કપડાં Washing Machine માં ધોય છે
અને
બાઈ રાખી છે
*પોતા* માટે .
😂😂
હવે તમારે જે સમજવું હોય તે સમજો. આ તો ગુજરાતી ભાષા નો વૈભવ છે.!! 🙂😍