hello dear .....
લાગણી....
એ કોઈ પોતાનુ હોય તે જ જાણી શકે. લાગણી કોઇ પણ પ્રત્ય હોય શકે.....પરંતુ જયારે તે અનહદ થઇ જાય છે ત્યારે તેને પ્રેમ કહે છે.
પ્રેમ.......
એના વીશે કહીએ એટલુ ઓછુ છે......
પ્રેમ એ સફળ થાય તો જીવન બનાવી દે છે. અને જો સફળ ના થાય તો જીવન માં દુઃખ નો દરિયો લઇ આવે છે.....