Gujarati Quote in Book-Review by અક્ષય મકવાણા નાની પરબડી

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માટલા માટીના જેમ.. માટી બનીને ચાકડે ચડતા જાય.. શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય
લોકગીત માં નંબર વન હતાં,
આપણા દેશી ભાઈ..
પણ દેશી ભાઈ ની જગ્યાએ આજ,
રાજવીરભાઈ બેસી જાય..
શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય.

ચોકલેટ ખાવા જોને ઉતાવળી,
ઓલી ચિક્કી આવી જાય.
પણ‌ ચિક્કી ની જગ્યાએ ચોકલેટ ગર્લ
આજ ચોકલેટ ખાતી જાય.
શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય

વાતો કરવા ક્રીષા દીદી,
બધાની પહેલા આવી જાય.
પણ ક્રીષા ની જગ્યાએ અત્યારે ‌પ્રીયંકા‌ દીદી,
આવી ને બેસી જાય.
શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય

લતાબેન જાયતો જશુબેન આવે,
ગીત મજાનાં ગાય.
પણ બેય ન હોય જ્યારે સીટ પર ત્યારે,
પ્રતાપસિંહ દાદા નું નામ લેવાય
શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય

હીરલ ની સીટ પર અંજલી બેસે,
અને અંજલી ની સીટે રાજવીર..
પણ રાજવીર ની સીટે કોઈ બીજું બેસસે.
અને કરશે મોટી મોટી વાત.
શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય

જેમ ટુટેલુ વાસણ ભંગાર બનીને,
કંસારા ની ઘરે પીટાઈ.
પણ ઠાકોર કહે પોતાનું મળે પોતાને,
એનો અણસાર બદલી જાય.
શેરચેટ ની સીટ બદલે નય...જમાનો રૂપ બદલતો જાય

Gujarati Book-Review by અક્ષય મકવાણા નાની પરબડી : 111859408
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now