જ્યારે વાતો નતી, થતી ફોન માં ને મુલાકાત થતી ઓછી,
ત્યારે વધારે સમજતાં એક બીજા ને વિશ્વાસ અતૂટ હતો, આજે ઘણી વાતો થાય છે સમજી લીધા છે, મુલાકાત થાય છે, તો એ વિશ્વાસ ડગમગતો થઈ ગયો છે ...

-Kinjal Parmar_KB

Gujarati Blog by Kinjal Parmar_KB : 111859218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now