ચલાવી લીધેલી ભુલ ને મારી કમજોરી ના સમજતા..
સંબંધ ને મહત્વ આપવાની મે શાણપણ બતાવી છે..
લાચાર નથી હું પણ , હા મારી સમજદારી નું માન રાખું છું.
જ્યારે બધું જ આરપાર દેખાતું હોય. છતા આંખ આડા કાન રાખું છું
કશું જ અઘરું નથી લાગતું ,
પણ હા ..અધૂરું જરુર લાગે છે.