💞💞💞💓💓💓💕💕
પુસ્તક એક પ્રેમનું બસ એમ લખાઈ ગયું,
જાણે ભાગ્ય અમથું એમ બદલાઈ ગયું.
આંખે જોયેલું સપનું જાણે તરડાઇ ગયું,
લાગણીનું ઝરણું જાણે વિખરાઈ ગયું.
લાગણીઓને સિંચિતી એક છોડ ની જેમ,
એક વટ વૃક્ષ તો એમજ સાવ કપાઈ ગયું.
થોડી જો રાખી શ્રદ્ધા એના પ્રેમ પર તો,
પડખુ જિંદગીથી એમ જ ફેરવાઈ ગયું.
લખવાને બેઠી હતી એક વેદના આમ તો,
પુસ્તક આખું પ્રેમ નું એમાં જ સમાઈ ગયું.
💓💓💓💓💓💓
💞💞"પ્રાપ્તિ"
2/2/23.💞💞