Gujarati Quote in Jokes by SUNIL ANJARIA

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલીક હિંદી ફિલ્મોના ગીત જે અમુક બીમારીઓનું વર્ણન કરે છે.
ગીત : જીયા જલે, જાન જલે, રાત ભર ધુઆં ચલે…
બીમારી : તાવ
ગીત : તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી…
બીમારી : હાર્ટ એટેક
ગીત : સુહાની રાત ઢલ ચુકી હૈ, ન જાને તુમ કબ આઓગે…
બીમારી : કબજિયાત
ગીત : બીડી જલઈ લે જીગર સે પિયા, જીગરમાં બડી આગ હૈ…
બીમારી : એસીડીટી
ગીત : તુઝમેં રબ દિખતા હૈ, યારા મેં ક્યા કરું…
બીમારી : આંખમાં મોતિયો
ગીત : તુઝે યાદ ન મેરી આઈ કિસી સે અબ ક્યા કેહના…
બીમારી : નબળી યાદશક્તિ
ગીત : મન ડોલે મેરા તન ડોલે…
બીમારી : ચક્કર આવવા
ગીત : ટીપ ટીપ બરસા પાની, પાની ને આગ લગાઈ…
બીમારી : યુરીન ઇન્ફેકશન
ગીત : જીયા ધડક ધડક, જીયા ધડક ધડક જાયે…
બીમારી : હાઈ બ્લડ પ્રેશર
ગીત : હાય રે હાય નીંદ નહિ આયે…
બીમારી : અનિંદ્રા
અને અંતમાં,
ગીત : લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ…
બીમારી : ઝાડા

Gujarati Jokes by SUNIL ANJARIA : 111857283
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now