આભાર 🙏
મારી જિંદગી માં આવવા બદલ
આભાર 🙏
જિંદગી ને જિંદગી બનાવવા બદલ
આભાર 🙏
પ્રેમ શીખવવા બદલ
આભાર 🙏
પ્રેમ ને પ્રેમ થી નિભાવવા બદલ
આભાર 🙏
દરેક પરિસ્થિતિમાં સાથ આપવા બદલ
આભાર 🙏
દરેક નખરા સહન કરવા બદલ
આભાર 🙏
સંબંધ ને સાચવી લેવા બદલ
.......
અગણિત ઉપકાર બદલ.... આભાર...આભાર.... આભાર ...🙏🙏🙏