કાલે રાત્રે પ્રભુ દેખાયા
મેં કીધું "હે પ્રભુ, મારું બાળપણ પાછું આપો"
પ્રભુ એ કીધું
*English, Maths, Algebra, Chemistry,Trigonometry, Geography, Biology , Calculus, History, Civics,neet, વિગેરે ની તૈયારી કરવાની થશે વત્સ?*
મેં કીધું
*રહેવા દો પ્રભુ, આ તો ખાલી મુખ માંથી નીકળી ગયું હતું*
😂 😆 😜