Gujarati Quote in Jokes by Mansi

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ઉત્તરાયણ માં છોકરાઓ અને છોકરીઓ

છોકરાઓ :- છોકરાઓ સવારે નાયા- ધોયા વગર ૮ વાગ્યા માં પતંગ ચગાવા જતા રહસે. એમને ખવા પીવા નું એ ધ્યાન નહીં હોય.

છોકરીઓ :- અમુક છોકરીઓ સવારે ૭ વાગ્યા માં ઉઠી ને નાહી ધોઈ ને ૨ કલાક મેકઅપ કરી ને આખો દિવસ ફોટા પાડશે

અને એના ભાઈ એ ચગાવેલો પતંગ હાથ માં લયી ને ફોટો પડશે અને પોસ્ટ કરી ને લખશે. #makarsankrati
😂😂😂😂😂😂

તમે આવા લોકો જોયા જ હસે નહિ😂

Gujarati Jokes by Mansi : 111854889
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now