Gujarati Quote in Thought by Parag Gandhi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*_🌻🌞સુંદર સવાર🌞🌻_* ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
*🎈એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે., પણ પતંગ તેની "કાબિલીયાત" થી, એટલે કે નસીબ સાથ આપે ના આપે પણ "કાબિલીયાત" જરૂર સાથ આપે છે..🤗*

*કાગળની જીવ વગરની પતંગ પણ આસમાને ઉડે છે ખાલી તેની ડોર સાચા માણસની હાથમાં હોવી જોઈએ..,🛩*

*“ વર્ષનો પહેલો તહેવાર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આપ ને હાર્દિક શુભકામનાઓ..😊*

*😎_Happy__Makarsankrantri...📯*
*🙏🏻Keep Safe And🎧 Enjoy The Day...❣😉*
*Good morning*
*Have a good day..!!*

Gujarati Thought by Parag Gandhi : 111854494
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now