Gujarati Quote in Motivational by Dave Yogita

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે અંત સ્વીકારી નહિ શકો તો
નવી શરૂઆત કેવી રીતે કરી શકશો
અતિતથી જ છુટી નહિ શકો તો
નવું ભવિષ્ય કેવી રીતે બનાવશો

આદત જ નહિ છોડી શકો તો
નવી ટેવ કેવી રીતે બનાવશો
અંધારાને છોડી નહિ શકો તો
અજવાસ ને કેવી રીતે પામી શકશો

અંધારી રાતથી છુટકારો નહિ મેળવી શકો તો
ઊગતા દિ'નો સૂરજ કેવીરીતે જોઈ શકશો
જો હાર સ્વીકારી નહિ શકો તો
જીતની ઉમ્મીદ કેવીરીતે બાંધી શકશો

યોગી

-Dave Yogita

Gujarati Motivational by Dave Yogita : 111854259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now