Gujarati Quote in Poem by Payal Chavda Palodara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બહાર નીકળવા આફતમાંથી નોતરી જો આફત ગણી,
મન થયું વિચાર કરી લઉં પાછળની આફત તણી,
મહેનત ના લાગી દિલને સમજાવવામાં આફતનો સામનો કરવા જેટલી,
આજે અનુભવ છું મળી છે ખુશીઓ મને પૂરી દુનિયા જેટલી.

- પાયલ ચાવડા પાલોદરા

Gujarati Poem by Payal Chavda Palodara : 111852736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now