એક દિવસ મેં જિંદગી ને સવાલ કર્યો કે,
“તું કોણ છે?
જિંદગી એ સરસ જવાબ આપ્યો...
“માણી તો હુ મોજ છે. પણ ઘટતી જાઉં રોજ છું. ક્યારેક દ:ખ નો ધોધ છે તી, ક્યારેક હું સુખની મોજ છું -
ભરી લ્યો તો હું શ્વાસ છું. રાખી લ્યો તો વિશ્વાસ છું ક્યારેક આસ પાસ છુ તો. ક્યારેક બહુ ખાસ છું.
લડી લ્યો તો જગ છું. પુરી લ્યો તો રંગ છુ..
ક્યારેક ઘણી તંગ છે તો, ક્યારેક તારી સંગ છું .
સમજો તો એક વિચાર છું. માનો તો સાચો યાર છું સ્વપ્ન માનો તો સાકાર છું, ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું"..
Ri....:-!