" સુરાલય "
( ગઝલ )
ઘણી ભીડ જોવા મળી છે સુરાલય.
ભલા આજ વસ્તી વળો છે સુરાલય.
ન છલકાય ઘોળી અને પો જતાં સૌ;
ન મદિરા કદી પણ ઢળી છે સુરાલય.
જતો એક જણ કાયમી એ જગા પર;
ભલા આંખ એની મળી છે સુરાલય.
ઘણાં તો ગમાડે ઘણાં ના ગમાડે;
દુઆ બદદુઆ બસ ભળી છે સુરાલય.
ન રોકી શક્યા આજ Bન્દાસ જાતા;
ભલા વાત મીઠી ગળી છે સુરાલય.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ = લ ગા ગા × ૦૪