મિત્રતા
આભાર તારો કે આવી મિત્રતા આપી, આપણા સબંધમાં કેવી સુંદરતા આપી, દુનિયામાં લોહીના સબંધપણ તુટી જાય છે. પણ મને દોસ્તીમા પણ કેવી પવિત્રતા આપી, કોઈ પણ વાત કહી શકીએ છીએ એક- બીજાને, મિત્ર તે દુ:ખ દુર કરવાની કેવી સત્તા આપી, નહી છોડી શકીએ આ મિત્રતાને કોઈ પણ રીતે, આપણા સબંધમાં પ્રભુએ પણ કેવી અટુટતા આપી, હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના, તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી.......
-Ri.... Tr....