અધુરી એક કહાની ને પુરી કરી જા ને તું,
જિંદગી ની છબી માં રંગ ભરી જા ને તું,
લે આંખો પર હું હાથ મૂકું છું,
અચાનક ક્યાંક થી આવી પાછળ થી ભેટી જા ને તું,
એક અધુરી કહાની પુરી કરી જા ને તું...✨

-Nipa Patel

Gujarati Thought by Nipa Patel : 111850831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now